forked from Helsinki-NLP/Tatoeba-Challenge
-
Notifications
You must be signed in to change notification settings - Fork 0
/
Copy pathtest.txt
154 lines (154 loc) · 13.8 KB
/
test.txt
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101
102
103
104
105
106
107
108
109
110
111
112
113
114
115
116
117
118
119
120
121
122
123
124
125
126
127
128
129
130
131
132
133
134
135
136
137
138
139
140
141
142
143
144
145
146
147
148
149
150
151
152
153
154
eng guj My name is Andrea. મારું નામ એન્ડ્રીયા છે.
eng guj What was your relationship with your father like when you were a kid? તમે નાના હતા ત્યારે તમારા પિતા સાથે તમારો સંબંધ કેવો હતો?
eng guj Algeria is a country in North Africa. ઉત્તર આફ્રિકામાં અલજીર્યા એક દેશ છે.
eng guj I want to go to Boston. મારે બોસ્ટન જવું છે.
eng guj Ahmedabad is the largest city in Gujarat. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટુ શહેર છે.
eng guj I have her in my pocket. મારું કહ્યું કરે
eng guj Wow! ઓહ!
eng guj How are you? કેમ છો?
eng guj The earth goes around the sun. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે.
eng guj What is your name? તમારુ નામ શું છે?
eng guj He gave blood in order to save his sibling. તેણે પોતાની બહેનને બચાવવા લોહી આપ્યું
eng guj My name is Wang. મારું નામ વાંગ છે.
eng guj It didn't get that bad. મને તે લૂખો મળ્યો નથી.
eng guj Go. જાઓ.
eng guj Can you speak English? શું તું અંગ્રેજી બોલી શકે છે?
eng guj I am very worried about my future. હું મારા ભવિષ્ય વિષે ખૂબ ચિંતિત છું.
eng guj She gave blood in order to save her sibling. તેણીએ પોતાના ભાઈને બચાવવા લોહી આપ્યું
eng guj I'm so tired of keeping secrets. હું રહસ્ય રાખીને ઘણો થાકી ગયો છું.
eng guj Are you alone? તું એકલો છો?
eng guj I want to go to Boston with you. મારે તમારી સાથે બોસ્ટન જવું છે.
eng guj There are islands in the sea. સમુદ્ર માં ટાપુઓ છે.
eng guj He's sleeping like a baby. બિન્દાસ સુતો છે.
eng guj Stop grumbling. ઘોંઘાટ બંધ કર
eng guj Where do you live? તુ ક્યાં રહે છે?
eng guj Do you speak English? શું તું અંગ્રેજી બોલી શકે છે?
eng guj The sky is above the earth. ધરતી ઉપર આકાશ છે.
eng guj I don't quite follow you. આંધળુ અનુકરણ નહિ કરું.
eng guj It doesn't belong to you. તે તારા આધારે નથી
eng guj It didn't seem that important. તે એટલું મહત્વનું ન દેખાયું
eng guj You're a good sibling. તું સારો સહોદર છો.
eng guj My house is near her house. મારું ઘર તેના ઘરની પાસે છે.
eng guj Goodbye! આવજો.
eng guj My name is Jack. મારું નામ જેક છે.
eng guj They quarreled. તેઓ જગ્ડ્યા
eng guj A nephew is the son of a sibling. ભાઈ કે બહેનના દીકરાને ભત્રીજો કહેવાય
eng guj What time is it? કેટલા વાગ્યા છે?
eng guj I hate to complain. હુ ફરિયાદ ને ધિક્કારુ છું.
eng guj A niece is the daughter of a sister. બહેનની પુત્રી ને ભાણેજ ક્હેવાય
eng guj We're joking. અમે મશ્કરી કરતા હતાં
eng guj Jawaharlal Nehru was the first prime minister of India. જવાહરલાલ નેહરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા.
eng guj Where is your school? તમારી શાળા ક્યાં છે?
eng guj He is happy. તે ખુશ છે.
eng guj Goodnight! શુભરાત્રિ
eng guj I'm sorry I can't tell you more. ખુબ દિલગીર છું, હું તને વધુ નહિ કહું.
eng guj A niece is the daughter of a sibling. ભાઈ કે બહેનની પુત્રી ને ભત્રીજી ક્હેવાય
eng guj Zero, one, two, three, four, five, six, seven, eight, nine, ten. શૂન્ય, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ.
eng guj Mexico is a country in North America. મેક્સિકો ઉત્તર્ અમેરિકાનો એક દેશ છે.
eng guj Ajay is a bad boy. અજય ગરીબ છે.
eng guj He's not the only fish in the sea. તારા કુક્ડે સવાર નથી પડતું
eng guj I'm busy today. આજ હું વ્યસ્ત છું.
eng guj How are you? કેમ્ છો?
eng guj Does she speak English? શું તેણી અંગ્રેજી બોલી શકે છે?
eng guj He is American. તે અમેરિકન છે.
eng guj It didn't look that easy. તે એટલું સરળ ન હતું
eng guj Listen. સાંભળ
eng guj It was on sale. એ વેચાણ માટે હતું.
eng guj Tom and Mary seemed happy together. ટોમ અને મેરી સાથે ખુસ દેખાય છે.
eng guj Mumbai is the capital of the Indian state of Maharashtra. મુંબઈ ભારતનાં મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર છે.
eng guj Smile. હસો
eng guj My name is Sasha. મારું નામ સાશા છે.
eng guj Wonderful! સુન્દર
eng guj You are treading on her corns. પારકા ખંભે બંદુક ફોડે
eng guj It is like looking for a needle in a haystack. ઘાંસના ગંજ માં સોય શોધાવા જેવું
eng guj I've never seen Tom so happy. મે ટોમ ને આવો ખુસ કયારેય જોયો નથી.
eng guj Terrific! અદભુત
eng guj Where in Turkey do you live? તમે તુર્કીમાં ક્યાં રહો છો?
eng guj Thanks. આભાર
eng guj I'm going to make myself happy. હવે થી હુ મને ખુસ બનાવીશ.
eng guj He disappeared without a trace. અદ્રષ્ય થઇ ગ્યો.
eng guj It was as clear as day that Shinji would die from hunger. દિવા જેવું ચોક્ખું
eng guj Be my right-hand man. મારો ખાસ માણસ
eng guj Perfect! એક્દમ બરાબર
eng guj It doesn't bother me anymore. તે મને વધારે હેરાન નહીં કરે
eng guj I am busy. હું વ્યસ્ત છું.
eng guj Who? કોણ?
eng guj Where is Paris? પૅરિસ ક્યાં છે?
eng guj Ten, twenty, thirty, forty, fifty, sixty, seventy, eighty, ninety, hundred. દસ, વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ, સાઇઠ, સિત્તેર, એંસી, નેવું, સો.
eng guj Hydrogen and oxygen combine to form water. ઉદજન અને પ્રાણવાયુ મિશ્રણ કરીને પાણી બને છે।
eng guj My name is Rahul. મારું નામ રાહુલ છે.
eng guj It didn't make me sad. તેણે મને પાગલ નથી બનાવ્યો.
eng guj She gave blood in order to save her sister. તેણીએ પોતાની બહેનને બચાવવા લોહી આપ્યું
eng guj No. ના.
eng guj I'm afraid I don't know. હું બી ગયો છું, મને ખબર નથી.
eng guj It didn't hurt a bit. તેણે જરાય નુકશાન ન કર્યું
eng guj One, two, three, four, five, six, seven, eight, nine, ten. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ.
eng guj I'm as hungry as a horse. હું ભુખ્યો ડાંહ છું
eng guj Ram and Sita were very fond of Hanuman. રામ અને સીતાને હનુમાનજી ખૂબ પ્રિય હતા.
eng guj How old are you? તારી ઉમર કેટલી છે?
eng guj Really? ખરેખર
eng guj My name is Henry. મારું નામ હેનરી છે.
eng guj A niece is the daughter of a brother. ભાઈની પુત્રી ને ભત્રીજી ક્હેવાય
eng guj She is an American. તે અમેરિકન છે.
eng guj My name is Maria Sara. મારું નામ મારિયા સારા છે.
eng guj I'm so sorry for what I've done. મારા વર્તન માટે હુ ખુબ દિલગીર છું.
eng guj I can't believe my eyes. માન્યામા નથી આવતુ.
eng guj Terrific! અદભુત!
eng guj Tom and Mary talked the whole time. ટોમ અને મેરી પુરો સમય વાતો કરી હતી.
eng guj Ajay is poor. અજય ગરીબ છે.
eng guj Why? કેમ?
eng guj Ten, twenty, thirty, forty, fifty, sixty, seventy, eighty, ninety, one hundred. દસ, વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ, સાઇઠ, સિત્તેર, એંસી, નેવું, સો.
eng guj What? શું?
eng guj You're on the right track. સાચે રસ્તે છો.
eng guj The population of Japanese people is at least 300,000 fewer than last year. જાપાનની વસ્તી 300000 હતી, ગયા વર્ષ થી થોડી ઓછી હતી
eng guj Too late. બઉ જ મોડુ
eng guj Ajay is bad. અજય ગરીબ છે.
eng guj I am busy today. આજ હું વ્યસ્ત છું.
eng guj He is not the only pebble on the beach. તારા કુક્ડે સવાર નથી પડતું
eng guj Unbelievable! ખોટ્ટુ!
eng guj Ram's table is besides mine. રામનું ટેબલ મારી બાજુમાં જ છે.
eng guj Yes. હા.
eng guj He gave blood in order to save his brother. તેણે પોતાના ભાઈને બચાવવા લોહી આપ્યું
eng guj I'm as hungry as a bear. ભુખ્યો ડાંહ
eng guj What's your age? તારી ઉમર કેટલી છે?
eng guj The Earth revolves around the Sun. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે.
eng guj That was all Chinese to me. મારા માટે કાળા અક્ષર કુવાડે માર્યા બરાબર.
eng guj That's all she wrote. વાર્તા પુરી
eng guj I am by nature majorly pessimistic. હું સ્વભાવથી થોડો આળશું છું
eng guj This must always be here; this is the place for it. Have you understood it? આ અહીંયા જ રહેવું જોઈએ; આ તેની જગ્યા છે. તને તે સમજાણું ?
eng guj I love you. હું તને પ્રેમ કરુ છુ.
eng guj Nobody likes him, because he is always blowing his own horn. તે કોઇને ગમતો નથી, હંમેશા પોતાની ડીંગ હાકે છે.
eng guj Hold your horses, young man. લોહિ ચટ્કા ભરે છે.
eng guj It doesn't belong there either. તે તેનો આધાર આમ પણ રાખતો નથી
eng guj He is buttering up to his boss. માલિક ને મસકા મારે છે.
eng guj Hi. કેમ છો
eng guj My name is Hopkins. મારું નામ હોપકિન્સ છે.
eng guj Hurry up. ઝડપ કરો
eng guj She is American. તે અમેરિકન છે.
eng guj He is just pulling your leg. તારી ખેચે છે.
eng guj No! ના!
eng guj Is everyone the same? શું બધા સરખા છે ?
eng guj Go. જા.
eng guj She is happy. તે ખુશ છે.
eng guj I don't have change. મારી પાસે છુટ્ટા નથી.
eng guj What is your name? તારુ નામ શું છે?
eng guj It didn't make any sense. તેનો કોઈ અર્થ નથી.
eng guj What are you driving at? કોની પાછળ આંઘળો થ્યો છે.
eng guj Tom married someone who was in prison for three years. ટોમ એવા કોઈ ને પરણ્યો જે ત્રણ વર્ષથી જેલ માં છે
eng guj Rajendra Prasad was the first president of India. રાજેન્દ્ર પ્રસાદ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા.
eng guj Money talks. પૈસો બોલે છે
eng guj It didn't go that well. એ એટલો સારો ન હતો
eng guj Congratulations! અભિનંદન
eng guj It won't be hard to find someone to do that for you. કોઈ પણ એક તારા માટે તે કરે તે શોધવું અઘરું નથી
eng guj It doesn't belong to me. તે મારા આધારે નથી
eng guj He is an American. તે અમેરિકન છે.
eng guj It's none of your business. તું તારુ કર
eng guj Hello! કેમ છો
eng guj You're a good sibling. તમે સારા ભાઈ-બહેન છો.
eng guj The world doesn't revolve around you. તારા કિધે જગ નથી હાલતુ.
eng guj What is your age? તારી ઉમર કેટલી છે?
eng guj I do not understand. હું સમજતો નથી
eng guj I'm busy. હું વ્યસ્ત છું.
eng guj You've got a lot of guts. ભણતર સાથે ગણતર
eng guj Where's the museum? સંગ્રહાલય ક્યાં છે?
eng guj I made a few changes. મે થોડા ફેરફાર કર્યા છે.